Doubtnut Promotions Sticky

રુથરફોર્ડના α -કણ પ્રકીર્ણનના પ્રયોગના અવલોકનો પૈકી કયું યોગ્ય નથી ?

A

α -કણો પૈકી ખૂબ જ ઓછા કણોનું કોણીય વિચલન થાય છે.

B

દર 20000 કણો પૈકી એક કણ અથડાયા બાદ 180 ના ખૂણે પાછું ફરે છે.

C

મોટા ભાગના α -કણો સોનાના વરખમાંથી વિચલિત થાય છે.

D

મોટા ભાગના α -કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for રુથરફોર્ડના alpha-કણ પ્રકીર્ણનના પ્રયોગના અવલોકનો પૈકી કયું યોગ્ય નથી ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Similar Questions