A: ઇલેક્ટ્રૉનની ઊર્જા મુખ્ય ક્વૉન્ટમ આંક વડે દર્શાવી શકાય છે. R: મુખ્ય ક્વૉન્ટમ આંક (n), ઇલેક્ટ્રૉનનું કેન્દ્રથી શક્ય અંતર દર્શાવે છે.
A અને R બંને સાચાં છે અને R એ Aની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, જ્યારે R ખોટું છે.
A ખોટું છે, જ્યારે R સાચું છે.
The correct Answer is:1
Step by step video & image solution for A: ઇલેક્ટ્રૉનની ઊર્જા મુખ્ય ક્વૉન્ટમ આંક વડે દર્શાવી શકાય છે. R: મુખ્ય ક્વૉન્ટમ આંક (n), ઇલેક્ટ્રૉનનું કેન્દ્રથી શક્ય અંતર દર્શાવે છે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
વિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : લેન્સના મુખ્ય કેન્દ્ર અને કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુ વચ્ચે મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને…: લેન્સના મુખ્ય કેન્દ્ર અને કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુ વચ્ચે મૂકેલ હોય.
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solutionવિદ્યુતપાવરના એકમને આ રીતે પણ દર્શાવી શકાય :
View Solution