Doubtnut Promotions Sticky

ત્રિપુટીના નિયમની લાક્ષણિકતા ....

A

બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં ઈલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે.

B

બે પાસપાસેનાં તત્વોના પરમાણુ દળનો તફાવત 10 થી 13 ની વચ્ચે હોય છે.

C

સમૂહમાં આવેલ છેડાના તત્વનું દળ તેની ક્રમિક ઉપરનાં બે તત્વોના દળની સરેરાશ હોય છે.

D

સમૂહમાં આવેલા વચ્ચેના તત્વનું પરમાણુ દળ બીજા બે તત્વના દળના અડધા જેટલું હોય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for ત્રિપુટીના નિયમની લાક્ષણિકતા .... by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.