આલ્કલી તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષાની ઈલેક્ટ્રોન રચના કઈ છે ?
ns2np6
ns2
ns1
ns2np1
The correct Answer is:C
Step by step video & image solution for આલ્કલી તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષાની ઈલેક્ટ્રોન રચના કઈ છે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Similar Questions
ધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
03:08View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
03:41View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionસુધાને તેની વિજ્ઞાન પ્રયોગશાળાની બારીનું સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સથી 15 cm અંતરે રચાતું દેખાય છે. તે હવે લેન્સને ખસેડ્યા સિવાય બારીને સ્થાને બારીની બહારની ઈમારતનું પ્રતિબિંબ મેળવવા ઇચ્છે છે. ઇમારતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા તેણીએ પડદાને કઈ દિશામાં ખસેડવો જોઈએ ? આ લેન્સની આશરે કેન્દ્રલંબાઈ કેટલી હશે ?
03:46View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
02:21View Solutionનીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:04View Solution