નીચે આપેલી ચાર ઈલેક્ટ્રોન રચના પૈકી કઈ રચના ધરાવતા તત્વનો સમૂહ જુદો છે ? તે ક્યા સમૂહનું છે ? (1) [ X e ] 4 f 14 6 s 2 5 d 5 [પરમાણુક્રમાંક = 75] (2) [ K r ] 5 s 2 4 d 5 [પરમાણુક્રમાંક = 43] (3) [ K r ] 4 d 10 5 s 2 5 p 5 [પરમાણુક્ર્માંક = 53] (4) [Ar] 4s^2 3d^5 [પરમાણુક્રમાંક = 25]

A

ઈલેક્ટ્રોન રચના 1 તેનો સમાવેશ સમૂહ-7 માં થાય છે.

B

ઈલેક્ટ્રોન રચના 2 તેનો સમાવેશ સમૂહ-7 માં થાય છે.

C

ઈલેક્ટ્રોન રચના 3 તેનો સમાવેશ સમૂહ-17 માં થાય છે.

D

ઈલેક્ટ્રોન રચના 4 તેનો સમાવેશ સમૂહ-7 માં થાય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for નીચે આપેલી ચાર ઈલેક્ટ્રોન રચના પૈકી કઈ રચના ધરાવતા તત્વનો સમૂહ જુદો છે ? તે ક્યા સમૂહનું છે ? (1) [Xe] 4f^14 6s^2 5d^5 [પરમાણુક્રમાંક = 75] (2) [Kr] 5s^2 4d^5 [પરમાણુક્રમાંક = 43] (3) [Kr] 4d^10 5s^2 5p^5 [પરમાણુક્ર્માંક = 53] (4) [Ar] 4s^2 3d^5 [પરમાણુક્રમાંક = 25] by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023