Doubtnut Promotions Sticky

O2, F, Na+, Mg2+ અને Al3+ આયનો સમઇલેક્ટ્રોનીય આયનો છે. તેમની ત્રિજ્યા....

A

O2 થી F તરફ જતાં વધે, જયારે Na+ થી Al3+ તરફ જતાં ઘટે છે.

B

O2 થી F તરફ જતાં ઘટે, જયારે Na+ થી Al3+ તરફ જતાં વધે છે.

C

O2 થી Al3+ તરફ જતાં સતત વધે છે.

D

O2 થી Al3+ તરફ જતાં સતત ઘટે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for O^(2-), F^-, Na^+, Mg^(2+) અને Al^(3+) આયનો સમઇલેક્ટ્રોનીય આયનો છે. તેમની ત્રિજ્યા.... by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.