……… ના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી નીચાં હોય છે.
સમૂહ-1
સમૂહ-2
સમૂહ-7
સમૂહ-શૂન્ય
The correct Answer is:A
Step by step video & image solution for ……… ના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી નીચાં હોય છે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
તમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solutionકોઈ એવા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા 4 Omega ના બે અવરોધો સાથે શ્રેણીમાં 2 Omega ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. 2 Omega અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા 4 Omega ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો.
View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
View Solutionઘરેલુ વિદ્યુત ઉપકરણોને શૉર્ટસર્કિટ કે ઓવરલોડિંગથી બચાવવા માટે કઈ સૌથી મહત્વની સુરક્ષા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે ?
View Solutionસરળ વિદ્યુત મોટરમાં બે સ્થાયી સુવાહક બ્રશોની શી કામગીરી હોય છે?
View SolutionIf the series A હોય is both a consonant and a dissonant series, then ...
View Solution