એક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?

A

સમતલ, બહિર્ગોળ, અંતર્ગોળ

B

બહિર્ગોળ, અંતર્ગોળ, સમતલ

C

અંતર્ગોળ, સમતલ અને બહિર્ગોળ

D

બહિર્ગોળ, સમતલ અને અંતર્ગોળ

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions