Doubtnut Promotions Sticky

2Ω અને 4Ω અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ……..

A

સમાંતર જોડવામાં આવે તો તેમનામાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમાન હશે.

B

શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનામાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમાન હશે.

C

શ્રેણીમાં જોડવામાં આવે તો તેમના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે.

D

સમાંતર જોડવામાં આવે તો તેમના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જુદા-જુદો હશે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 2 Omega અને 4 Omega અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ…….. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions