આ જોડાણને 12Vemf અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડતાં દરેક અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
Step by step video & image solution for આ જોડાણને 12 V emf અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડતાં દરેક અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- પ્રત્યાવર્તી પ્રવાહ (ALTERNATING CURRENT)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - પ્રત્યાવર્તી પ્રવાહ (ALTERNATING CURRENT)EXERCISE - Example
72 Videos
- વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ (DUAL NATURE OF RADIATION AND MATTER)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ (DUAL NATURE OF RADIATION AND MATTER)EXERCISE - Example
72 Videos
Similar Questions
220V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100W નું રેટીંગ ધરાવે છે.
(a) સ્ત્રોતના બલ્બનો અવરોધ
(b) વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય
(c) બલ્બમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો.
View Solutionલેસર વડે 6.0×1014) આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર 2.0×10−3W છે.
(a) પ્રકાશની કિરણાવલિ (beam) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે?
(b) ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે?
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solution12 V વિધુતસ્થિતિમાનનો તફાવત ધરાવતાં બે બિંદુઓ વચ્ચે 2 C વિધુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ?
View Solutionવાહકના બે છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો.
View Solutionબે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionવિઘુતહીટરની કૉઈલનો અવરોધ 100 Omega છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionપ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા 12Ωના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?
View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
View Solution4 Omega , 8 Omega , 12 Omega અને 24 Omega અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: ન્ય્નતમ અવરોધ મળે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionપરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશો ?
View Solution