Doubtnut Promotions Sticky

220V જેટલા વોલ્ટેજે 800kW જેટલા વિદ્યુતીય પાવરની જરૂરીયાતવાળું એક નાનું શહેર, 440V જેટલા વોલ્ટેજ વિદ્યુતીય પાવરનું ઉત્પાદન કરતા પાવર સ્ટેશનથી 15km દૂર આવેલું છે. આ શહેરને 0.5Ωkm જેટલા અવરોધવાળી દ્વિમાર્ગી (two way) લાઈન વડે વિદ્યુતીય પાવર પૂરો પાડવામાં આવે છે. આ માટે આ શહેર આગળ 4000V220V નું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર (અથાર્ત 4000 V ને ઘટાડીને 220 V માં ફેરવી શકે તેવું ટ્રાન્સફોર્મર) મુકેલું છે. તો પાવર સ્ટેશને કેવું ટ્રાન્સફોર્મર વાપરવું પડશે ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 220 V જેટલા વોલ્ટેજે 800 kW જેટલા વિદ્યુતીય પાવરની જરૂરીયાતવાળું એક નાનું શહેર, 440 V જેટલા વોલ્ટેજ વિદ્યુતીય પાવરનું ઉત્પાદન કરતા પાવર સ્ટેશનથી 15 km દૂર આવેલું છે. આ શહેરને 0.5 Omega/km જેટલા અવરોધવાળી દ્વિમાર્ગી (two way) લાઈન વડે વિદ્યુતીય પાવર પૂરો પાડવામાં આવે છે. આ માટે આ શહેર આગળ 4000 V - 220 V નું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર (અથાર્ત 4000 V ને ઘટાડીને 220 V માં ફેરવી શકે તેવું ટ્રાન્સફોર્મર) મુકેલું છે. તો પાવર સ્ટેશને કેવું ટ્રાન્સફોર્મર વાપરવું પડશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions