Doubtnut Promotions Sticky

25 c m જેટલું સામાન્ય નજીકબિંદુ ધરાવતી એક વ્યક્તિ, 8 m m કેન્દ્રલંબાઈવાળો ઓબ્જેક્ટિવ અને 2.5 c m કેન્દ્રલંબાઈનો આઈપીસ ધરાવતા સયુંકત માઈક્રોસ્કોપ વડે, ઓબ્જેક્ટિવથી 9 m m દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે (એટલે કે અંતિમ પ્રતિબિંબ, આઈપીસથી v e = D = 25 c m અંતરે મેળવે છે.) તો બંને લેન્સીઝ વચ્ચેનું અંતર શોધો. તથા માઈક્રોસ્કોપની મોટવશક્તિ (મેગ્નીફાઈગ પાવર અથવા વિવર્ધનશક્તિ) શોધો.

Video Solution
|
Answer

Step by step video & image solution for 25 cm જેટલું સામાન્ય નજીકબિંદુ ધરાવતી એક વ્યક્તિ, 8 mm કેન્દ્રલંબાઈવાળો ઓબ્જેક્ટિવ અને 2.5 cm કેન્દ્રલંબાઈનો આઈપીસ ધરાવતા સયુંકત માઈક્રોસ્કોપ વડે, ઓબ્જેક્ટિવથી 9 mm દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે (એટલે કે અંતિમ પ્રતિબિંબ, આઈપીસથી v_e = D = 25 cm અંતરે મેળવે છે.) તો બંને લેન્સીઝ વચ્ચેનું અંતર શોધો. તથા માઈક્રોસ્કોપની મોટવશક્તિ (મેગ્નીફાઈગ પાવર અથવા વિવર્ધનશક્તિ) શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions