પ્રકાશના તરંગસ્વરૂપમાં, તરંગની તીવ્રતા તેના કંપવિસ્તાર પરથી નક્કી થાય છે તો પછી પ્રકાશના કણસ્વરૂપ (અથવા ફોટોન સ્વરૂપ)માં પ્રકાશની તીવ્રતા શેના પરથી નક્કી થાય છે ?
Step by step video & image solution for પ્રકાશના તરંગસ્વરૂપમાં, તરંગની તીવ્રતા તેના કંપવિસ્તાર પરથી નક્કી થાય છે તો પછી પ્રકાશના કણસ્વરૂપ (અથવા ફોટોન સ્વરૂપ)માં પ્રકાશની તીવ્રતા શેના પરથી નક્કી થાય છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
800G જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30∘ કોણે એક નાનો ગાજિયો ચુંબક મૂકતા તે 0.016Nm જેટલું ટોર્ક અનુભવે છે તો આ ચુંબકની ચુંબકીય દ્વિ-ધ્રુવી ચાકમાત્રા (મેગ્નેટિક ડાઈપોલ મોમેન્ટ) કેટલી હશે ?
View Solutionલોખંડના એક ન્યુક્લિયસનું દળ 55.85u છે. (જ્યાં 1u=1aμ=1.66×10−27kg) જો લોખંડ માટે પરમાણુદળાંક 56 હોય તો તેના માટે ન્યુક્લિયર ઘનતા શોધો.
View Solutionબે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?
View Solutionજયારે : 1Ω તથા 106Ω અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionહોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે ?
View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionકોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
View Solution