એક પાતળા સળિયાના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I1 છે. આ સળિયાને વાળીને r ત્રિજ્યાની રિંગ બનાવતાં, રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I2 હોય, તો I1I2 = ……. .

A

1:1

B

3:5

C

3:π2

D

π2:3

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક પાતળા સળિયાના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I_1 છે. આ સળિયાને વાળીને r ત્રિજ્યાની રિંગ બનાવતાં, રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I_2 હોય, તો I_1/I_2 = ……. . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions