સૂર્યમંડળનો કોઈ પણ ગ્રહ જ્યારે સૂર્યથી દૂર હોય ત્યારે તેની ઝડપ સૂર્યથી નજીક હોય ત્યારની ઝડપ ....... હોય છે.
ને સમાન
કરતાં ઓછી
કરતાં વધુ
આમાંથી એક પણ નહિ.
The correct Answer is:B
Step by step video & image solution for સૂર્યમંડળનો કોઈ પણ ગ્રહ જ્યારે સૂર્યથી દૂર હોય ત્યારે તેની ઝડપ સૂર્યથી નજીક હોય ત્યારની ઝડપ ....... હોય છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- ગુરુત્વાકર્ષણBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગુરુત્વાકર્ષણEXERCISE - Exercise
295 Videos
- ગતિ ના નિયમોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગતિ ના નિયમોEXERCISE - Exercise
386 Videos
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
214 Videos
Similar Questions
ભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View Solutionન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
View Solutionસ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionબે સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈ પણ આપાતકોણ માટે આપાતકિરણ અને પરાવર્તિત કિરણ હંમેશાં એકબીજાને સમાંતર જ હોય ? આકૃતિ દોરી સમજાવો.
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના વક્રતાકેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના વક્રતાકેન્દ્રથી થોડે દૂર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અનંત અંતરે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : અનંત અંતરે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને…: લેન્સની કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુથી દૂર મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને..: અનંત અંતરે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને..: અરીસાથી સીમિત અંતરે મૂકેલ હોય.
View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
View Solution