ધારો કે પૃથ્વી નિયત દળ ઘનતા ધરાવતો ગોળો છે. પૃથ્વીની સપાટીથી 32 km ઊંડે એક પદાર્થને લઈ જતાં, તેના વજનમાં થતો પ્રતિશત ઘટાડો ........ % હોય. (પૃથ્વીની ત્રિજ્યા = 6400 km લો.)
0.8
0.7
0.3
0.5
The correct Answer is:D
Step by step video & image solution for ધારો કે પૃથ્વી નિયત દળ ઘનતા ધરાવતો ગોળો છે. પૃથ્વીની સપાટીથી 32 km ઊંડે એક પદાર્થને લઈ જતાં, તેના વજનમાં થતો પ્રતિશત ઘટાડો ........ % હોય. (પૃથ્વીની ત્રિજ્યા = 6400 km લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગુરુત્વાકર્ષણEXERCISE - Exercise295videos
ગુરુત્વાકર્ષણ
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગતિ ના નિયમોEXERCISE - Exercise386videos
ગતિ ના નિયમો
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise214videos
ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો
Similar Questions
ભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
02:31View Solutionન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
03:12View Solutionસ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
06:13View SolutionFind the percentage decrease in the weight of the body when taken to a depth of 32 km below the surface of earth. Radius of the earth is 6400 km .
06:12View SolutionDetermine the decrease in the weight of a body when it is taken 32 km below the earth surface. Take radius of the earth as 6400 km.
03:28View SolutionAssuming that the earth is a sphere of uniform mass density, what is the percentage decreases in the weight of a body when taken to the end of the tunned 32 km below the surface of the earth? (Radius of earth = 6400 km)
04:52View SolutionFind the percentage decrease in the weight of a body when taken 32 km below the surface of the earth. Take radius of earth =6400 km.
02:57View SolutionDetermine the percentage of weight loss of an object at a depth of 32 km from the earth. Suppose the radius of the earth = 6400 km.
02:18View Solutionवस्तु के भार में प्रतिशत कमी ज्ञात कीजिए जब इसे पृथ्वी की सतह से 16 km की ऊँचाई पर ले जाया जाए। [पृथ्वी की त्रिज्या =6400 km]
01:56View SolutionDetermine the decrease in the weight of a body when it is taken 32 km below the earth surface. Take radius of the earth as 6400 km.
03:28View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
02:45View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
02:10View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
03:08View Solutionહોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે ?
02:57View Solutionટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
03:28View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
01:59View Solution