પૃથ્વીના બે ઉપગ્રહો S1 અને S2 એક જ ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે. S1 નું દળ એ S2 ના દળ કરતાં ચારગણું છે, તો નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?

A

બંને કિસ્સામાં પૃથ્વી અને તેના ઉપગ્રહની સ્થિતિઊર્જાઓ સમાન હોય.

B

S1 અને S2 એકસમાન ઝડપથી ગતિ કરે છે.

C

બંને ઉપગ્રહની ગતિઊર્જાઑ સમાન છે.

D

S1 નો આવર્તકાળ એ S2 ના આવર્તકાળ કરતાં ચારગણો છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for પૃથ્વીના બે ઉપગ્રહો S_1 અને S_2 એક જ ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે. S_1 નું દળ એ S_2 ના દળ કરતાં ચારગણું છે, તો નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions