0.36 m2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને 0.1 m જાડાઈ ધરાવતા પથ્થરની નીચેની સપાટી 100 °C તાપમાને ઊકળતા પાણીના સંપર્કમાં છે. અને ઉપરની સપાટી 0 °C તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. જો અત્રે 1 કલાકમાં 4.8 kg બરફ પીગળતો હોય તથા બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.36×105J/kg હોય, તો આ પથ્થરની ઉષ્માવાહકતા ........ થાય.

A

1.24 J/ms°C

B

1.29 J/ms°C

C

2.05 J/ms°C

D

1.02 J/ms°C

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for 0.36 m^2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને 0.1 m જાડાઈ ધરાવતા પથ્થરની નીચેની સપાટી 100 °C તાપમાને ઊકળતા પાણીના સંપર્કમાં છે. અને ઉપરની સપાટી 0 °C તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. જો અત્રે 1 કલાકમાં 4.8 kg બરફ પીગળતો હોય તથા બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.36 xx 10^5 J//kg હોય, તો આ પથ્થરની ઉષ્માવાહકતા ........ થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions