એક આદર્શ વાયુનું કદ 1.5×10−3m3 અને દબાણ 1.0×105Pa છે. આ વાયુને 70 J ઊર્જા આપતાં તેનું કદ 1.7×10−3m3 થાય છે. જો પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં…
90 J વધારો થાય.
70 J વધારો થાય.
50 J વધારો થાય.
50 J ઘટાડો થાય.
Step by step video & image solution for એક આદર્શ વાયુનું કદ 1.5 xx 10^-3 m^3 અને દબાણ 1.0 xx 10^5 Pa છે. આ વાયુને 70 J ઊર્જા આપતાં તેનું કદ 1.7 xx 10^-3 m^3 થાય છે. જો પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં… by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- થર્મોડાયનેમિક્સ BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise
460 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
- દોલનો અને તરંગોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - દોલનો અને તરંગોEXERCISE - Exercise
385 Videos
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View SolutionAt what pH will a 1.0 xx 10^(-3)M solution of an indicator with K_(b) = 1.0 xx 10^(-10) changes colour?
View SolutionCalculate K_(f) for the reaction: M^(3+) + SCN^(Theta) hArr MSCN^(2+) , The [M^(3+)] in the solution is 2.0 xx 10^(-3)M, [SCN^(Theta)] = 1.5 xx 10^(-3)M and Free [SCN^(Theta)] = 1.0 xx 10^(-5)M .
View SolutionA thermodynamic process is shown in this figure. The pressure and volumes corresponding to some points in the figure are
PA=3×104Pa VA=2×103m3
PB=8×104Pa, VD=5×10−3m3
In process AB, 600 J of heat is added to the system and in process BC 200 J of heat is added to the system. The change in internal energy of the system in process AC would be
View SolutionCalculate the pH at which an acid indicator with Ka,=1.0×10−5 changes colour when the indicator concentration is 1.0×10−3 M
View SolutionA thermodynamic process is as shown in figure such that P_(A) = 3 xx 10^(4)Pa , P_(B) = 8 xx 10^(4) Pa , V_(A) = 2 xx 10^(-3) m^(3) , V_(D) = 5 xx 10^(-3) m^(3) In procss AB, 600 J of heat is added to the system and in process BC, 200 J of heat is added to the system. The change in internal energy of the system in proess AC is
View SolutionCalculate the pH at which an acid indicator with K_a =1.0 xx 10^(-5) changes colour when the indicator concentration is 1.0 xx 10^(-3) M .
View SolutionCalculate the pH at which an acid indicator with Ka=1.0×10−5 changes colour when the indicator concentration is 1.0×10−3M.
View SolutionAt what pH will a 1.0 xx 10^(-3)M solution of an indicator with K_(b) = 1.0 xx 10^(-10) changes colour?
View SolutionCalculate K_(f) for the reaction: M^(3+) + SCN^(Theta) hArr MSCN^(2+) , The [M^(3+)] in the solution is 2.0 xx 10^(-3)M, [SCN^(Theta)] = 1.5 xx 10^(-3)M and Free [SCN^(Theta)] = 1.0 xx 10^(-5)M .
View Solutionસમુદ્રની ઊંડાઈ આશરે 2700 mm છે. પાણીની 45.4×10−11Pa^(-1)અનેઘનેતા10^(3) kg/m^3 છે, તો - સમુદ્રના તળિયે પાણીના કદમાં થતો આંશિક ફેરફાર શોધો.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solution