V કદના પાત્ર A માં P દબાણે અને T તાપમાને એક વાયુના N1 અણુઓ છે. જ્યારે V4 કદના પાત્ર B માં 2P દબાણે અને 2T તાપમાને બીજા વાયુના N2 અણુઓ છે, તો N1:N2 = ........
1:1
1:2
2:1
4:1
The correct Answer is:D
Step by step video & image solution for V કદના પાત્ર A માં P દબાણે અને T તાપમાને એક વાયુના N_1 અણુઓ છે. જ્યારે frac(V)(4) કદના પાત્ર B માં 2P દબાણે અને 2T તાપમાને બીજા વાયુના N_2 અણુઓ છે, તો N_1 : N_2 = ........ by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
5 લિટર કદના એ પત્રમાં 1.4 N2 વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
View Solution0.80m વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
View Solutionસમીકરણ ઉકેલો : 6x2−13x+6=0
View SolutionIn the following reaction x^(-n_2) + xe^(-) to A^(-n_1) X will be here? (a) n_1 + n_2 (b) n_2 +n_1 (c ) n_1 - n_2 (d) n_1 - n_2
View SolutionInternal energy of n_1 moles of hydrogen at temperature T is equal to the internal energy of n_2 moles of helium at temperature 2T. Then the ratio n_1//n_2 is :
View SolutionThe equation shown below is n2−n1R=n2v−n1u
View SolutionFor refraction at spherical surface establish the following relation.
n2v−n1u=n2−n1R
View SolutionEstablish the following relation
n2V−n1U=n2−n1R
View SolutionIf 3⋅n1−n2P2=n1+n2P2=90 then the ordered pair (n1,n2) is
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solution