m દળનો એક કણ X-અક્ષ પર x=asinωt અનુસાર દોલન કરે છે. કણના વેગમાન વિરુદ્ધ સ્થાનાંતરના આલેખનું સ્વરૂપ ........ .
વર્તુળ
અતિ દીર્ઘવૃત
દીર્ઘવર્તુળ
ઉગમબિંદુમાંથી પસાર થતી સુરેખા
The correct Answer is:c
Step by step video & image solution for m દળનો એક કણ X-અક્ષ પર x = a sin omegat અનુસાર દોલન કરે છે. કણના વેગમાન વિરુદ્ધ સ્થાનાંતરના આલેખનું સ્વરૂપ ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solutionબધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionનીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
View SolutionThe motion of a particle is given by x=Asinωt+Bcosωt. The motion of the particle is
View SolutionFuncation x=Asin2ωt+Bcos2ωt+Csinωtcosωt Represents SHM.
View SolutionWhich of the following represent simple harmonic motion?
(i) x=Asinωt+Bcosωt (ii) x=Asinωt+Bcos2ωt (iii) x=Aeiωt (iv) x=Alnωt
View SolutionThe motion of a particle is given by X=Asinωt+Bcosωt the motion of the particle is
View SolutionThe motion of a particle is given by x=Asinωt+Bcosωt. The motion of the particle is
View SolutionFuncation x=Asin2ωt+Bcos2ωt+Csinωtcosωt Represents SHM.
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
View Solution