10 g દ્રવ્યમાન ધરાવતો એક કણ 6 s ના આવર્તકાળવાળી સરળ આવર્તગતિ કરે છે. નિયતબિંદુએથી પસાર થયા બાદ 1 s ને અંતે તેનો વેગ 6 cm/s થતો હોય, તો તેની યાંત્રિક ઊર્જા ........ .

A

460 erg

B

720 erg

C

720 joule

D

460 joule

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for 10 g દ્રવ્યમાન ધરાવતો એક કણ 6 s ના આવર્તકાળવાળી સરળ આવર્તગતિ કરે છે. નિયતબિંદુએથી પસાર થયા બાદ 1 s ને અંતે તેનો વેગ 6 cm//s થતો હોય, તો તેની યાંત્રિક ઊર્જા ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions