k બળ અચળાંક ધરાવતી સ્પ્રિગ ના એક છેડાને સમક્ષિતિજ સ્થિતિમાં દઢ આધાર સાથે જડિત કરેલ છે અને બીજા છેડા સાથે દ્રવ્યમાન M જોડેલ છે. આ દ્રવ્યમાન M ઘર્ષણરહિત સપાટી પર A1 કંપવિસ્તાર અને T1 આવર્તકાળ સાથે દોલનો કરે છે. જ્યારે દ્રવ્વમાન M તેની સરળ આવર્તગતિ દરમ્યાન મધ્યમાન સ્થાન આગળ આવે ત્યારે તેના પર હળવેથી m દ્રવ્વમાન મૂકી દેવામાં આવે છે. હવે આ તંત્રના દોલનનો કંપવિસ્તાર ........ .

A

A1MmM

B

A1MM+m

C

A1mMm

D

A1m+MM

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for k બળ અચળાંક ધરાવતી સ્પ્રિગ ના એક છેડાને સમક્ષિતિજ સ્થિતિમાં દઢ આધાર સાથે જડિત કરેલ છે અને બીજા છેડા સાથે દ્રવ્યમાન M જોડેલ છે. આ દ્રવ્યમાન M ઘર્ષણરહિત સપાટી પર A_1 કંપવિસ્તાર અને T_1 આવર્તકાળ સાથે દોલનો કરે છે. જ્યારે દ્રવ્વમાન M તેની સરળ આવર્તગતિ દરમ્યાન મધ્યમાન સ્થાન આગળ આવે ત્યારે તેના પર હળવેથી m દ્રવ્વમાન મૂકી દેવામાં આવે છે. હવે આ તંત્રના દોલનનો કંપવિસ્તાર ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions