M દળ અને L લંબાઈના સાદા લોલકને વિદ્યુતભારિત સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે લટકાવેલ છે. સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર અધોદિશામાં છે, જેની તીવ્રતા E છે. પ્રારંભમાં સાદા લોલકનો ગોળો વિદ્યુતીય રીતે તટસ્થ છે અને તેના દોલનનો આવર્તકાળ T છે. હવે જો સાદા લોલકના ગોળા પ૨ +q વીજભાર મૂકવામાં આવે તો તેના દોલનન આવર્તકાળ T’ થાય છે, તો TT=….

A

 g+qEMg

B

 gg+qEM

C

 ggqEM

D

 gg+MqE

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for M દળ અને L લંબાઈના સાદા લોલકને વિદ્યુતભારિત સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે લટકાવેલ છે. સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર અધોદિશામાં છે, જેની તીવ્રતા E છે. પ્રારંભમાં સાદા લોલકનો ગોળો વિદ્યુતીય રીતે તટસ્થ છે અને તેના દોલનનો આવર્તકાળ T છે. હવે જો સાદા લોલકના ગોળા પ૨ +q વીજભાર મૂકવામાં આવે તો તેના દોલનન આવર્તકાળ T’ થાય છે, તો frac(T’)(T)=…. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions