540 Hz આવૃત્તિના ધ્વનિને ઉત્સર્જતું એક ઉદ્ગમ 2 m ત્રિજ્યાના વર્તુળાકાર ગતિપથ પર 15rads−1 ની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. વર્તુળાકાર ગતિપથના કેન્દ્રથી ઘણે દૂર રહેલા સ્થિર અવલોકનકર્તા દ્દારા અનુભવાતી ઘ્વનિની મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિ શોધો. ધ્વાનિનો વેગ = 330 ms−1.
Step by step video & image solution for 540 Hz આવૃત્તિના ધ્વનિને ઉત્સર્જતું એક ઉદ્ગમ 2 m ત્રિજ્યાના વર્તુળાકાર ગતિપથ પર 15 rad s^-1 ની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. વર્તુળાકાર ગતિપથના કેન્દ્રથી ઘણે દૂર રહેલા સ્થિર અવલોકનકર્તા દ્દારા અનુભવાતી ઘ્વનિની મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિ શોધો. ધ્વાનિનો વેગ = 330 m s^-1. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solutionબધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionનીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
View SolutionA whitle of frequency 540 Hz rotates in a horizontal circle of radius 2 m at an angular speed of 15(rad)/(s) . What is the lowest and the highest frequency heard by a listener a long distance away at rest with respect to the centre of the circle? (Velocity of sound in air is c=330(m)/(s) .)
View SolutionA whistle emitting a loud sound of frequency 540 Hz is whirled in a horizontal circle of radius 2 m and at a constant angular speed of 15 rad//s . The speed of sound is 330 m//s . The ratio of the highest to the lowest frequency heard by a listener standing at rest at a large distance from the center of the circle is
View SolutionA whitle of frequency 540 Hz rotates in a horizontal circle of radius 2 m at an angular speed of 15rads. What is the lowest and the highest frequency heard by a listener a long distance away at rest with respect to the centre of the circle? (Velocity of sound in air is c=330ms.)
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solution