પરસ્પર લંબ દિશામાં પ્રસરતા બે હાર્મોનિક તરંગોના સમીકરણ x=acos(ωt+δ) અને y=acos(ωt+α) છે, જ્યાં δ=α+π2 તો આ બંને તરંગોના સંપાતીકરણથી મળતું પરિણામી તરંગ ....... રજૂ કરે છે.
પરવંલય
વર્તુળ
લંબવર્તુળ
સુરેખા
The correct Answer is:B
Step by step video & image solution for પરસ્પર લંબ દિશામાં પ્રસરતા બે હાર્મોનિક તરંગોના સમીકરણ x = a cos (omegat + delta) અને y = a cos (omegat + alpha) છે, જ્યાં delta = alpha + pi/2 તો આ બંને તરંગોના સંપાતીકરણથી મળતું પરિણામી તરંગ ....... રજૂ કરે છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solutionબધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionનીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
View SolutionTwo simple harmonic motions act on a particle. These harmonic motions are
x=Acos(ωt+δ),y=Acos(ωt+α)
When δ=α+π20, the resulting motion is
View SolutionTwo simple harmonic motions act on a particle. These harmonic motions are x = A "cos"omegat + delta , y = A "cos"(omegat + alpha) when delta= alpha + (pi)/(2) , the resulting motion is
View SolutionFind the resulting amplitude A' and the phase of the vibrations delta S = Acos(omegat) + A/2 cos (omegat + pi/2) + A/2 cos (omega t + pi) + A/8 cos (omegat + (3pi)/(2)) = A' cos (omega t + delta)
View SolutionA vibratory motion is represented by x=24cosωt+Acos(ωt+π2)+Acos(ωt+π)A2cos(ωt+3π2)
the resultant amplitude of the motion is
View SolutionTwo equations of two SHM y = a sin (omegat-alpha) and y = a cos (omegat-alpha) . The phase difference between the two is
View SolutionA point mass oscillates along the x-axis according to the law, x=x0cos(ωt−π4). If the acceleration of the particle is written as α=Acos(ωt+δ), find A and δ.
View SolutionTwo simple harmonic motions act on a particle. These harmonic motions are x=Acos(ωt+δ),y=Acos(ωt+α)
When δ=α+π2, the resulting motion is…………..
View Solutionएक कण दो सरल आवर्त गतियाँ करता है। ये गतियाँ निम्न है x=Acos(ωt+δ), Acos(ωt+α) है जब
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
View Solution