એક વસ્તુના x એકમના વેચાણમાંથી થતી રૂપિયામાં કુલ આવક R(x)=3x2+36x+5 દ્વારા મળે છે. જ્યારે x=5 હોય ત્યારે સીમાંત આવક શોધો. સીમાંત આવક એટલે વેચાયેલા કુલ એકમોને સાપેક્ષ કુલ આવકમાં થતા ફેરફારનો દર છે.
Step by step video & image solution for એક વસ્તુના x એકમના વેચાણમાંથી થતી રૂપિયામાં કુલ આવક R(x) = 3x^(2) + 36x + 5 દ્વારા મળે છે. જ્યારે x = 5 હોય ત્યારે સીમાંત આવક શોધો. સીમાંત આવક એટલે વેચાયેલા કુલ એકમોને સાપેક્ષ કુલ આવકમાં થતા ફેરફારનો દર છે. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
જ્યારે (a) r=3 સેમી તથા (b) r=4 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો.
View Solutionજો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : d4ydx4+sin(y''')=0
View Solutionશ્રેણિક A=⎡⎢ ⎢ ⎢⎣2519−735−2(52)12√31−517⎤⎥ ⎥ ⎥⎦ માટે (i) શ્રેણિકની કક્ષા. (ii)ઘટકો ની સંખ્યા લખો.
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solution20 Omega અવરોધ ધરાવતી વિઘુત ઇસ્ત્રી 5 A વિધુતપ્રવાહ ખેંચે છે. 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો,
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
View Solution