જો ઇલેક્ટ્રોન n =5 ધરાવતો હોય તો H પરમાણુનું આયનીકણ કરવા કેટલી ઉર્જા જોઈશે ? તમારા ઉત્તરની તુલના H- પરમાણુની આયનીકરણ એન્થાલ્પી ( n = 1 કક્ષામાંથી ઇલેક્ટ્રૉનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા ) સાથે કરો .
Step by step video & image solution for જો ઇલેક્ટ્રોન n =5 ધરાવતો હોય તો H પરમાણુનું આયનીકણ કરવા કેટલી ઉર્જા જોઈશે ? તમારા ઉત્તરની તુલના H- પરમાણુની આયનીકરણ એન્થાલ્પી ( n = 1 કક્ષામાંથી ઇલેક્ટ્રૉનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા ) સાથે કરો . by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક બલૂન ( ફુગ્ગો ) માં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે . જો 0.2 bar દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે . જો 1 bar દબાણે વાયુ 2.27 L કદ ધરાવે છે , તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે ?
View Solutionધાતુનો એક ટુકડો 3 ઈંચ ( ઈચને in વડે દર્શાવાય છે ) લાંબો છે . તેની લંબાઈ cm માં કેટલી હશે ?
View Solutionlim_(h rarr0)((x+h)^((1)/(n))-x^((1)/(n)))/(h)
View SolutionThe coefficients of (r−1)th, rth and (r+1)th terms in the expansion of (x+1)n are in the ratio 1:3:5. Find n and r.
View Solutionનીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ઢ્ઢિપદી વિતરણના પ્રચલો n=5, p=0.30 હોય તો મધ્યક અને વિચરણ......... હોય
View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionવિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ......... કહે છે.
View Solutionચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની બે રીતો લખો.
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર ધકેલીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર સ્થિર રાખીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionવિદ્યુતપ્રવાહધારિત સુરેખ વાહક તારની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
View Solution