અંતરિક્ષ અવલોકનોમાં દૂરના તારામાંથી અવલોક્તિ થતાં સિગ્નલ સામાન્ય રીતે નબળાં હોય છે . જો ફોટોન સંસૂચક ( detector ) 600 nm વિકિરણમાંથી 3.15×10−18J પ્રાપ્ત કરે છે તો સંસૂચક વડે સ્વીકારાયેલા ફોટોનની સંખ્યા ગણો .
Step by step video & image solution for અંતરિક્ષ અવલોકનોમાં દૂરના તારામાંથી અવલોક્તિ થતાં સિગ્નલ સામાન્ય રીતે નબળાં હોય છે . જો ફોટોન સંસૂચક ( detector ) 600 nm વિકિરણમાંથી 3.15 xx 10^(-18) J પ્રાપ્ત કરે છે તો સંસૂચક વડે સ્વીકારાયેલા ફોટોનની સંખ્યા ગણો . by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક બલૂન ( ફુગ્ગો ) માં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે . જો 0.2 bar દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે . જો 1 bar દબાણે વાયુ 2.27 L કદ ધરાવે છે , તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે ?
View Solutionધાતુનો એક ટુકડો 3 ઈંચ ( ઈચને in વડે દર્શાવાય છે ) લાંબો છે . તેની લંબાઈ cm માં કેટલી હશે ?
View SolutionIn astronomical observations, signals observed from the distant stars are generally weak. If the photon detector receives a total of 3.15×10−18J from the radiations of 600nm, calculate the number of photons received by the detector.
View Solutionखगोलीय प्रेक्षण में दूरस्थ तारों से मिलने वाले संकेत बहुत कमजोर होते हैं । यदि फोटॉन संसूचक 600 nm के विकिरण से कुल 3.15×10−18 J प्राप्त करता है , तो संसूचक द्वारा प्राप्त फोटॉनों की संख्या की गणना कीजिए ।
View Solutionজ্যোতির্বিদ্যা বিষয়ক পর্যবেক্ষনে দুরবর্তী নক্ষত্র গুলি থেকে আগত সংকেত গুলি সাধারনত দুর্বল হয়। যদি ফোটন ডিটেক্টর 600 nm তরঙ্গদৈর্ঘ্যর বিকিরন থেকে 3.15×10−18 J শক্তি গ্রহন করে, তবে ঐ ডিটেক্টর দ্বারা গৃহিত ফোটনের সংখ্যা নির্ণয় করো।
View SolutionIn astronomical observations, signals observed from the distant stars are generally weak If the photon detector receives a total of 3.15 xx 10^(-18) J from the radiations of 600 nm, calculate the number of photons received by the detector.
View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
View Solutionθ ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ H1 છે અને (π2−θ) ખૂણે 'uવેગથીપ્રક્ષિપ્તપદાર્થેપ્રાપ્તકરેલમહત્તમઊંચાઈH_2 છે. જો બંને કિસ્સામાં પદાર્થની અવધિ R હોય, તો ........ .
View SolutionIn astronomical observations, signals observed from the distant stars are generally weak. If the photons detector receives a total of 3.15×10−18 J from the radiations of 600 nm, Calculate the number of photons by the detector.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solution