નીચેની ઉષ્માશોષક પ્રક્રિયા પ્રમાણે કુદરતી વાયુના અંશતઃ ઑક્સિડેશનથી ડાયહાઇડ્રોજન વાયુ મળ્યો છે : CH4(g)+H2O(g)⇔CO(g)+3H2(g) જો, ( i ) દબાણ વધારવામાં આવે. ( ii ) તાપમાન વધારવામાં આવે. ( iii ) ઉદીપકનો ઉપયોગ કરવામાં આવે . તો Kp ના મૂલ્યો અને સંતુલન મિશ્રણના સંપટન ( composition ) પર શું અસર થશે ?
Step by step video & image solution for નીચેની ઉષ્માશોષક પ્રક્રિયા પ્રમાણે કુદરતી વાયુના અંશતઃ ઑક્સિડેશનથી ડાયહાઇડ્રોજન વાયુ મળ્યો છે : CH_4(g) + H_2O(g) hArr CO(g) + 3H_2(g) જો, ( i ) દબાણ વધારવામાં આવે. ( ii ) તાપમાન વધારવામાં આવે. ( iii ) ઉદીપકનો ઉપયોગ કરવામાં આવે . તો K_p ના મૂલ્યો અને સંતુલન મિશ્રણના સંપટન ( composition ) પર શું અસર થશે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ ( sealed ) પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે . પાત્રનું કદ એકદમ જ વધી ગયું . બાષ્પદબાણ પર આ ફેરફારની શું પ્રારંભિક અસર હશે ?
View Solutionનીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે, તેનું વાજબીપણું પુરવાર કરો : CuO(s)+H2(g)→Cu(s)+H2O(g)
View Solutionહાઇડ્રોજનના સમસ્થાનિકોના નામ લખો . આ સમસ્થાનિકોના દળ ગુણોત્તર શું છે ?
View SolutionPredict the effect of compression on the following equilibrium reaction:
CH4(g)+H2O(g)⇔CO(g)+3H2(g)
View SolutionK_C/K_P for the reaction, N_2(g) + 3H_2(g) hArr 2NH_3(g) is ……………………. .
View SolutionIf helium gas is added at constant pressure to the following reaction at equilibriumCO(g)+3H2(g)⇔CH4(g)+H2O(g), then
View SolutionApply the Le- Chatelier principle in the following equilibrium and predict the effect of pressure
CO(g)+3H2(g)↔CH4(g)+H2O(g)
View SolutionFor the following three reactions (i),(ii) and (iii) equlibrium constant are given.
(i) CO(g)+H2O(g)⇔CO2(g)+H2(g),K1
(ii) CH4(g)+H2O(g)⇔CO(g)+3H2(g),K2
(iii)CH4(g)+2H2O(g)⇔CO2(g)+4H2(g),K3
Which of the following relations is correct ?
View SolutionDihydrogen gas is obtained from natural gas by partial oxidation with steam as per following endothermic reaction :
CH4(g)+H2O(g)⇔CO(g)+3H2(g)
Write an expression for Kp for the above reactions
View SolutionDihydrogen gas is obtained from natural gas by partial oxidation with steam as per following endothermic reaction :
CH4(g)+H2O(g)⇔CO(g)+3H2(g)
How will the values of Kp and compositions of equilibrium mixture be affected by
(i) increasing the pressure
(ii) increasing the temperature.
(iii) using a catalyst?
View SolutionIf helium gas is added at constant pressure to the following reaction at equilibrium CO(g) + 3H_2(g) hArr CH_4(g) + H_2O(g) , then
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View SolutionDihydrogen gas is obtained from natural gas by partial oxidation with steam as per following endothermic reaction,CH4(g)+H2O(g)⇔CO(g)+3H2(g)
Write as expression for Kp for the above reaction.
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solution