8.0cm ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40A વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે?
અથવા
80cm લંબાઈના એક સૉલેનોઇડ પર પાસ-પાસે 400 આંટાવાળા 5 આવરણ વિટાળ્યા છે. સૉલેનોઇડનો વ્યાસ1.8cm છે. જો સૉલેનોઇડમાં 8.0A વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે Bનું મૂલ્ય શોધો.
Step by step video & image solution for 8.0 cm ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 A વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે? અથવા 80 cm લંબાઈના એક સૉલેનોઇડ પર પાસ-પાસે 400 આંટાવાળા 5 આવરણ વિટાળ્યા છે. સૉલેનોઇડનો વ્યાસ1.8 cm છે. જો સૉલેનોઇડમાં 8.0 A વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે Bનું મૂલ્ય શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
અંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી પર અપરાવર્તક દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે તો તેની અક્ષ પર અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શું અસર થાય ?
01:25View Solutionભૂ-ચુંબકત્વ વિશેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. : કઈ રાશિઓની મદદથી આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે રજૂ કરી શકાય છે ? કેવી રીતે ?
02:46View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
04:38View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
02:48View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
00:41View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
01:32View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
04:28View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
03:25View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:37View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
01:50View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
02:04View Solutionવિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ......... કહે છે.
04:05View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
04:10View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
02:30View Solution20 cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક અરીસા દ્વારા મળતું કોઈ વસ્તુનું પ્રતિબિંબ તેના મૂળ કદ કરતા ત્રીજા ભાગના કદનું જણાય છે, તો અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકેલી હશે? પ્રતિબિંબનો પ્રકાર જણાવો. અરીસાનો પ્રકાર જણાવો.
03:45View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?
02:45View Solution