10cm ત્રિજ્યા,500 આંટાઓ અને 2Ω અવરોધ ધરાવતી એક વર્તુળાકાર કોઈલનું સમતલ, 3×105T જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે મૂકેલ છે. હવે, આ કોઈલને 0.25s માં તેના શિરોલંબ વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 180 નું ભ્રમણ આપવામાં આવે ત્યારે કોઈલમાં મળતા પ્રેરિત emf અને પ્રેરિત પ્રવાહ શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video solution for 10 cm ત્રિજ્યા,500 આંટાઓ અને 2 Omega અવરોધ ધરાવતી એક વર્તુળાકાર કોઈલનું સમતલ, 3 xx 10^-5 T જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે મૂકેલ છે. હવે, આ કોઈલને 0.25 s માં તેના શિરોલંબ વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 180^circ નું ભ્રમણ આપવામાં આવે ત્યારે કોઈલમાં મળતા પ્રેરિત emf અને પ્રેરિત પ્રવાહ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions