Doubtnut Promotions Sticky

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 m ત્રિજ્યાની વર્તુળાકાર વાહક રીંગના સમતલને લંબરૂપે 1 T જેટલું ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. આ રીંગના સમતલમાં 1 m લંબાઈનો એક વાહક સળિયો, તેનો એક છેડો રીંગના કેન્દ્ર પર સ્થિર રહે અને બીજો છેડો રીંગના પરિઘ સાથે સંપર્કમાં રહે તે રીતે 50 ભ્રમણ/સેકન્ડની અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો આ સળિયાના બે છેડાઓ વચ્ચે (અથવા રીંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે) મળતું પ્રેરિત emf શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video solution for આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 m ત્રિજ્યાની વર્તુળાકાર વાહક રીંગના સમતલને લંબરૂપે 1 T જેટલું ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. આ રીંગના સમતલમાં 1 m લંબાઈનો એક વાહક સળિયો, તેનો એક છેડો રીંગના કેન્દ્ર પર સ્થિર રહે અને બીજો છેડો રીંગના પરિઘ સાથે સંપર્કમાં રહે તે રીતે 50 ભ્રમણ/સેકન્ડની અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો આ સળિયાના બે છેડાઓ વચ્ચે (અથવા રીંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે) મળતું પ્રેરિત emf શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions

Similar Questions