એક જ સમતલમાં ગોઠવેલી (એક સમતલસ્થ), r1 અને r2 જેટલી ત્રિજ્યાઓવાળી બે વર્તુળાકાર કોઈલ્સથી બનતા તંત્ર માટે અન્યોન્ય પ્રેરકત્વ (અન્યોન્ય પ્રેરણ અંક) નક્કી કરો. (અત્રે બંને કોઈલ્સ, સમકેન્દ્રીય છે તથા r1⟨⟨r2 છે.) (અત્રે બંને કોઈલમાં આંટાની સંખ્યા આપી નથી તેથી બંને કોઈલમાં આંટાની સંખ્યા N=1 લેતા અત્રે કોઈલને બદલે લૂપ વિચારી શકાય.)
Step by step video & image solution for એક જ સમતલમાં ગોઠવેલી (એક સમતલસ્થ), r_1 અને r_2 જેટલી ત્રિજ્યાઓવાળી બે વર્તુળાકાર કોઈલ્સથી બનતા તંત્ર માટે અન્યોન્ય પ્રેરકત્વ (અન્યોન્ય પ્રેરણ અંક) નક્કી કરો. (અત્રે બંને કોઈલ્સ, સમકેન્દ્રીય છે તથા r_1 <<<< r_2 છે.) (અત્રે બંને કોઈલમાં આંટાની સંખ્યા આપી નથી તેથી બંને કોઈલમાં આંટાની સંખ્યા N =1 લેતા અત્રે કોઈલને બદલે લૂપ વિચારી શકાય.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
નીચેની આકૃતિઓ 6.18 (a) થી (f) દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા જણાવો.
06:45View Solutionએક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90cm2 અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5mm છે. કૅપેસિટરને 400V ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.08:44View Solution2×10−7C અને 3×10−7C વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 cm અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે?
03:55View SolutionIn ΔABC,r3+r1r2r1+r2=
03:09View SolutionIn ΔABC,r1r2√[4R−r1−r2r1+r2]
03:28View SolutionIn the given loop the magnetic field at the centre O is 1) (mu_0I)/(4) ( (r_1 + r_2)/(r_1 r_2) ) out of the page 2) (mu_0I)/(4) ( (r_1 + r_2)/(r_1 r_2)) into the page 3) (mu_0I)/(4) ( (r_1 - r_2)/(r_1 r_2)) out of the page 4) (mu_0 I)/(4) ( (r_1 - r_2)/(r_1r_2) ) into the page
01:25View SolutionΔ=r1r2√4R−r1−r2/r1+r2 అని చూపండి.
03:12View Solution( r_1+ r_2) (r_2+r_3) (r_3+r_1) =
02:48View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
00:41View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
04:37View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
01:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
02:28View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
02:24View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
02:45View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
02:11View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:29View Solution