હવે, આકૃતિમાં જો I=50A, v=10ms, a=0.1m હોય તો જે ક્ષણે x=0.2m હોય તે ક્ષણે લૂપમાં ઉદભવતુ પ્રેરિત emf શોધો. (લૂપનો અવરોધ ખૂબ મોટો ધારો)
Step by step video & image solution for હવે, આકૃતિમાં જો I = 50 A, v = 10 m/s, a = 0.1 m હોય તો જે ક્ષણે x = 0.2 m હોય તે ક્ષણે લૂપમાં ઉદભવતુ પ્રેરિત emf શોધો. (લૂપનો અવરોધ ખૂબ મોટો ધારો) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
નીચેની આકૃતિઓ 6.18 (a) થી (f) દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા જણાવો.
View Solutionએક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90cm2 અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5mm છે. કૅપેસિટરને 400V ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.
View Solution2×10−7C અને 3×10−7C વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 cm અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે?
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View SolutionThe distance between the two slits in Young's experiment 0.1 mm And the distance of the screen from the slit is 1 meter. If lambda = 5000 A હોય, તો શલાકાની પહોળાઈ ................ થશે.
View Solutionનીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ઢ્ઢિપદી વિતરણના પ્રચલો n=5, p=0.30 હોય તો મધ્યક અને વિચરણ......... હોય
View SolutionConsider the following electrolytic cells (i) M (s) | M ^(2+) (aq), 0.1 M || X ^(2+) (aq), 0.01 M |X (s) (ii) M (s) | M ^(2+) (aq), 0.1 M || X ^(2) (aq), 0.01 M | X (s) (iii) M (s) | M ^(2+) (aq), 0.1 M || X ^(2) (aq), 0.01 M | X (s) The cell EMF of the above cells are E_(1), E _(2) and E_(3) respectively. Which one of the following is true?
View SolutionAssume that the straight wire carries a current of 50 A and the loop is moved to the right with a constant velocity, v= 10 m//s . Calculate the induced emf in the loop at the instant when x = 0.2 m. Take a = 0.1 m and assume that the loop has a large resistance. :
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionજે સાધનોમાં વિધ્રુતમોટર વપરાતી હોય તેવાં થોડાં સાધનોનાં નામ આપો.
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solution