L−C−R શ્રેણી પરિપથમાં 200V, 50Hz નો sine પ્રકારનો વોલ્ટેંજ લાગુ પાડેલ છે. જો R=6Ω, L=50.96mH, C=398μF હોય, તો
(a) અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે?
(b) અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતાં પાવરની ગણતરી કરો.
Step by step video & image solution for L - C - R શ્રેણી પરિપથમાં 200 V, 50 Hz નો sine પ્રકારનો વોલ્ટેંજ લાગુ પાડેલ છે. જો R = 6 Omega, L = 50.96 mH, C = 398 mu F હોય, તો (a) અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? (b) અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતાં પાવરની ગણતરી કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
200V 50Hzac સપ્લાય સાથે 100Ω અવરોધ જોડેલ છે.
(a) પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શું હશે?
(b) એક પર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ (ચોખ્ખો-Net) પાવર કેટલો હશે?
View Solutionપ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઈડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રનમાં છૂટા પાડવા માટે 13.6eV ઊર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો.
View Solution12Vemf અને 0.4ω આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?
View SolutionAn LCR circuit contains R=50Ω,L=1mH and C=0.1μF. The impedence of the circuit will be minimum for a frequency of
View SolutionA sinusoidal voltage of peak value 283 V and frequency 50 Hz is applied to a series LCR circuit in which R=6 Omega , L=50.96 mH and C=398 muF . Find the impedance of the circuit
View SolutionA sinusoidal voltage of peak value 283 V and frequency 50 Hz is applied to a series LCR circuit in which R=6 Omega , L=50.96 mH and C=398 muF . Find the phase difference between the voltage across the source and the current .
View SolutionA sinusoidal voltage of peak value 283 V and frequency 50 Hz is applied to a series LCR circuit in which R=6Ω, L=50.96 mH and C=398 μF. Find the power dissipated in the circuit
View SolutionA sinusoidal voltage of peak value 283 V and frequency 50 Hz is applied to a series LCR circuit in which R=6Ω, L=50.96 mH and C=398 μF. Find the power factor
View SolutionFor one series LCR ac circuit, 200 V, 50 Hz source is connected . Here R= 6Ω , L=50.96 mH , C=398 μF, then find Resonant angular frequency
View SolutionFor one series LCR ac circuit, 200 V, 50 Hz source is connected . Here R= 6Ω , L=50.96 mH , C=398 μF, then find Impedance at resonance , current and resonance and power dissipated at resonance .
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View SolutionL−C−R શ્રેણી પરિપથમાં 200V, 50Hz નો sine પ્રકારનો વોલ્ટેંજ લાગુ પાડેલ છે. જો R=6Ω, L=50.96mH, C=398μF હોય, તો
(a) અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે?
(b) અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતાં પાવરની ગણતરી કરો.
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solution