પૃથ્વી પર આપાત થતુ સૌર ઊર્જા ફ્લક્સ (અથવા સૌર વિકિરણની તીવ્રતા) હોય તો પૃથ્વીની સપાટીના જેટલા ક્ષેત્રફળ પર 1 સેકન્ડમાં આશરે કેટલા ફોટોન્સ આપાત થતા હશે ?(આ વિકિરણમાંના ફોટોન્સની સરેરાશ તરંગલંબાઈ લો.)
Step by step video & image solution for પૃથ્વી પર આપાત થતુ સૌર ઊર્જા ફ્લક્સ (અથવા સૌર વિકિરણની તીવ્રતા) 1.388 xx 10^3 W/m^2 હોય તો પૃથ્વીની સપાટીના 1 m^2 જેટલા ક્ષેત્રફળ પર 1 સેકન્ડમાં આશરે કેટલા ફોટોન્સ આપાત થતા હશે ?(આ વિકિરણમાંના ફોટોન્સની સરેરાશ તરંગલંબાઈ 550 nm લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
12Vemf અને 0.4ω આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?
View Solutionએક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90cm2 અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5mm છે. કૅપેસિટરને 400V ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.
View SolutionWhen a 40 Vm^(-1) electric field produced inside a conductor then 2 xx 10^(4) Am^(-2) curren density is established in it. Resistivity of the conducot is (1) 2 xx 10^(-3) Omega m (2) 4 xx 10^(-3) Omega m (3) 2 xx 10^(3)Omega m (4) 4 xx 10^(3) Omega m ]\
View SolutionThe energy flux of sunlight reaching the surface of the earth is 1.388×103W.m−2. How many photons (nearly) per square metre are incident on the earth per second? Assumethat the photons in the sunlight have an average wavelength of 550 nm.
View SolutionThe energy flux of sunlight reaching the surface of the earth is 1.388×103W/m2 . How many photons (nearly) per square metre are incident on the Earth per second? Assume that the photons in the sunlight have an average wavelength of 550 nm.
View SolutionThe energy flux of sunlight reaching the surface of the earth is 1.388×103W/m2 . How many photons (nearly) per square metre are incident on the Earth per second? Assume that the photons in the sunlight have an average wavelength of 550 nm.
View SolutionWhen a 40 Vm^(-1) electric field produced inside a conductor then 2 xx 10^(4) Am^(-2) curren density is established in it. Resistivity of the conducot is (1) 2 xx 10^(-3) Omega m (2) 4 xx 10^(-3) Omega m (3) 2 xx 10^(3)Omega m (4) 4 xx 10^(3) Omega m
View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solution220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?
View Solutionએક બિંદુવત્ પ્રકાશના ઉદગમમાંથી આવતો પ્રકાશ નીચે આપેલ પૈકી કોના પર આપાત કરવાથી સમાંતર કિરણપુંજ સ્વરૂપે પરાવર્તિત થશે ?
View Solutionકોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના વક્રતાકેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solution