3 kg દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2.0ms−1થી 25 sમાં બદલીને 3.5ms−1 કરે છે . પદાર્થની ગતિની દિશા બદલાતી નથી . બળનું માન અને દિશા જણાવો
Step by step video & image solution for 3 kg દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2.0 m s^(-1)થી 25 sમાં બદલીને 3.5 m s^(-1) કરે છે . પદાર્થની ગતિની દિશા બદલાતી નથી . બળનું માન અને દિશા જણાવો by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
કોઈ પદાર્થ પર થતાં કાર્યનું ચિહન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો: દોરડા સાથે બાંધેલી બાલદી (ડોલ) કૂવામાથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય .
02:24View SolutionSTP એ ઑક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઑક્સિજનના અણુનો વ્યાસ 3Ao લો.
02:46View SolutionA constant force acting on a body of mass 3.0 kg changes its speed from 2.0 m s^(-1) to 3.5 m s^(-1) in 25 s. The direction of the motion of the body remains unchanged. What is the magnitude and direction of the force ?
02:49View SolutionA constant force acting on a body of mass 3.0 kg changes its speed from 2.0 m s^(-1) to 3.5 m s^(-1) in 25 s. The direction of the motion of the body remains unchanged. What is the magnitude and direction of the force ?
01:59View SolutionA constant force acting on a body of mass 3.0 kg changes its speed from 2.0 m s^(-1) to 3.5 m s^(-1) in 25 s. The direction of the motion of the body remains unchanged. What is the magnitude and direction of the force ?
01:20View SolutionA constant force acting on a body of mass 3.0 kg changes its speed from 2.0 m s^-1 to 3.5 m s^-1 in 25 s. The direction of the motion of the body remains unchanged. What is the magnitude and direction of the force ?
03:22View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
02:48View SolutionA constant force acting on a body of mass 3.0 kg changes its speed from 2.0 m s^-1 to 3.5 m s^-1 in 25 s. The direction of the motion of the body remains unchanged. What is the magnitude and direction of the force?
03:25View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:53View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
01:28View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
03:08View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
02:24View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
01:18View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:29View Solutionઅવરોધકતા બદલાતી નથી જો……
01:48View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
01:10View Solution