Doubtnut Promotions Sticky

આકૃતિમાં 6.17 માં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢાળ પર રાખેલ 1 kgનો એક બ્લોક, 100 N m - 1 જેટલા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્પ્રિંગની ખેંચાયા પહેલાની સામાન્ય પરિસ્થિતીમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બ્લોક સ્થિર સ્થિતિમાં આવતા પહેલા ઢાળ પર 10 cm જેટલું નીચે જાય છે. બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણ-આંક શોધો. ધારો કે સ્પ્રિંગનું દળ અવગણ્ય છે અને ગરગડી ઘર્ષણરહિત છે.
આકૃતિમાં 6.17 માં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢાળ પર રાખેલ 1 kgનો એક બ્લોક, 100 N m^(-1)   જેટલા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્પ્રિંગની ખેંચાયા પહેલાની સામાન્ય પરિસ્થિતીમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બ્લોક સ્થિર સ્થિતિમાં આવતા પહેલા ઢાળ પર 10 cm જેટલું નીચે જાય છે. બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણ-આંક શોધો. ધારો કે સ્પ્રિંગનું દળ અવગણ્ય છે અને ગરગડી ઘર્ષણરહિત છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for આકૃતિમાં 6.17 માં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢાળ પર રાખેલ 1 kgનો એક બ્લોક, 100 N m^(-1) જેટલા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્પ્રિંગની ખેંચાયા પહેલાની સામાન્ય પરિસ્થિતીમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બ્લોક સ્થિર સ્થિતિમાં આવતા પહેલા ઢાળ પર 10 cm જેટલું નીચે જાય છે. બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણ-આંક શોધો. ધારો કે સ્પ્રિંગનું દળ અવગણ્ય છે અને ગરગડી ઘર્ષણરહિત છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions