x, y, z ઘટકો સાથે જેનો સ્થાનસદીશ r અને px , py , pz ઘટકો સાથે વેગમાન p હોય તે કણના કોણીય વેગમાન I ના X, Y, Z અક્ષો પરના ઘટકો શોધો કે જો કણ ફક્ત x-y સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર z-ઘટક જ હોય છે.
Step by step video & image solution for x, y, z ઘટકો સાથે જેનો સ્થાનસદીશ r અને p_x , p_y , p_z ઘટકો સાથે વેગમાન p હોય તે કણના કોણીય વેગમાન I ના X, Y, Z અક્ષો પરના ઘટકો શોધો કે જો કણ ફક્ત x-y સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર z-ઘટક જ હોય છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સમાન દળ ધરાવતા : ગોળા નું દ્રવ્યમાંન કેન્દ્રનું સ્થાન જણાવો..શું પદાર્થનું દ્રવ્યમાંન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે?
View Solutionનીચે આપેલ ખૂણાનાં મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો : 1∘ (ડિગ્રી)
View Solutionકોઈ પદાર્થ પર થતાં કાર્યનું ચિહન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો: દોરડા સાથે બાંધેલી બાલદી (ડોલ) કૂવામાથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય .
View SolutionIf the z-axis is the molecular axis, then piMOs are formed by the overlap of (i) p_z and p_z (ii) p_y and p_y (iii) s and p_z (iv) p_x and p_x
View SolutionIf A = {x, y, z}, then the relation
R={(x,x),(y,y),(z,z),(z,x),(z,y)}, is
View Solutionएक कण, जिसके स्थिति सदिश r के X, Y, Z अक्षों के अनुदिश अवयव क्रमशः x, y , z हैं, और रेखीय संवेग सदिश P के अवयव px,py,pz हैं, के कोणीय संवेग L के अक्षों के अनुदिश अवयव ज्ञात कीजिए। दर्शाइए, कि यदि कण केवल x-y तल में ही गतिमान हो, तो कोणीय संवेग का केवल z अवयव ही होता है।
View SolutionFind the components along the x,y,z axes of the angular momentum 1 of a particle, whose position vector is r with components x, y, z and momentum is p with components px,py and pz. Show that if the particle moves only in the x-y plane the angular momentum has only a z-component.
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View SolutionIf A = {x, y, z}, then the relation
R={(x,x),(y,y),(z,z),(z,x),(z,y)}, is
View SolutionFind the components along the x, y, z axes of the angular momentum 1 of a particle, whose position vector is r with components x, y, z and momentum is p with components p_x,p_yand p_z . Show that if the particle moves only in the x-y plane the angular momentum has only a z-component.
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
View Solution