નીચે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મૉડ્યુલસની ગણતરી કરો. પ્રારંભિક કદ = 100.0 લિટર, દબાણનો વધારો = 100.0 atm (1atm=1.013×105Pa), અંતિમ કદ = 100.5 લિટર. (અચળ તાપમાને) પાણી અને હવામાં બલ્ક મૉડ્યુલસની તુલના કરો. આ ગુણોત્તર શા માટે મોટો છે તે સરળ શબ્દોમાં સમજાવો.
Step by step video & image solution for નીચે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મૉડ્યુલસની ગણતરી કરો. પ્રારંભિક કદ = 100.0 લિટર, દબાણનો વધારો = 100.0 atm (1 atm = 1.013 xx 10^(5) Pa), અંતિમ કદ = 100.5 લિટર. (અચળ તાપમાને) પાણી અને હવામાં બલ્ક મૉડ્યુલસની તુલના કરો. આ ગુણોત્તર શા માટે મોટો છે તે સરળ શબ્દોમાં સમજાવો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
4.7 m લંબાઈ અને 3.0×10−5m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર તથા 3.5 m લંબાઈ અને 4.0×10−5m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે, તો સ્ટીલ અને તાંબાનાં યંગ મૉડ્યુલસનો ગુણોત્તર શું હશે ?
View Solutionનીચેના પ્રશ્નોના જવાબ આપો : એક પોલા વાહકની અંદર વિદ્યુતભાર મૂકીને વિદ્યુતબળોથી તમે તેનું Shielding કરી શકો છે. કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મુકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી Shield કરી શકશો ?
View Solution2.5 kg દળની એક દોરી 200 Nના તણાવ હેઠળ છે. તણાવવાળી દોરીની લંબાઈ 20.0 m છે. જો દોરીના એક છેડે એક લંબગત આંચકો (Jerk) આપવામાં આવે, તો તે વિક્ષોભને બીજા છેડે પહોંચતાં કેટલો સમય લાગે ?
View SolutionCompute the bulk modulus of water from the following data : initial volume = 100.0 litre, pressure increase = 100.0 atmosphere. Final volume - 100.5 litre . (1 atmosphere = 1.013 xx 10^(5) Pa) . Compare the ulk modulus of water that of air (at constant temperature). explain in simple terms why the ratio is so large.
View SolutionCompute the bulk modulus of water from the following data : initial volume = 100.0 litre, pressure increase = 100.0 atmosphere. Final volume - 100.5 litre . (1 atmosphere = 1.013×105Pa). Compare the bulk modulus of water that of air (at constant temperature). explain in simple terms why the ratio is so large.
View SolutionCompute the bulk modulus of water from the following data: Initial volume = 100.0 litre, Pressure increase = 100.0 atm (1atm=1.013×105Pa), Final volume = 100.5 litre. Compare the bulk modulus of water with that of air (at constant temperature). Explain in simple terms why the ratio is so large.
View SolutionCompute the fractional change in volume of glass slab when subjected to a hydraulic pressure of 10 atm. (1 atm =1.013×105 Pa, Bulk modulus of glass =37×109 pa)
View SolutionCompute the bulk modulus of water from the following data: Initial volume = 100.0 litre, Pressure increase = 100.0 atm (1 atm = 1.013×105 Pa). Final volume = 100.5 litre. Compare the bulk modulus of water with that of air (at constant temperature). Explain in simple terms why the ratio is so large.
View SolutionCompute the bulk -modulus of water from the following data: Initial volume = 100.0 litre, Pressure increase = 100.0 atm (1 atm = 1.013 xx 10^5 Pa) , Final volume = 100.5 litre. Compare the bulk modulus of water with that of air (at constant temperature). Explain in simple terms why the ratio is so large.
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solution