સરળ આવર્તગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય x ( t ) = A cos ( ω t + ϕ ) દ્વારા વર્ણવવામાં આવે છે. જો કણનું પ્રારંભિક ( t = 0 ) સ્થાન 1 cm હોય અને તેનો પ્રારંભિક વેગ ω c m s હોય, તો તેનો કંપવિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. કણની કોણીય આવૃત્તિ એ 1 r a d s - 1 છે. જો cosine વિધેયના સ્થાને સ.આ.ગ.ને વર્ણવવા માટે આપણે sine વિધેય x = B sin ( ω t + α ) પસંદ કરીએ, તો ઉપર્યુક્ત પ્રારંભિક શરતો સાથે કણનો કંપવિસ્તાર અને પ્રારંભિક કળા શું થશે ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for સરળ આવર્તગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય x(t) = A cos (omega t +phi) દ્વારા વર્ણવવામાં આવે છે. જો કણનું પ્રારંભિક (t = 0) સ્થાન 1 cm હોય અને તેનો પ્રારંભિક વેગ omega cm/s હોય, તો તેનો કંપવિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. કણની કોણીય આવૃત્તિ એ 1rads^(-1) છે. જો cosine વિધેયના સ્થાને સ.આ.ગ.ને વર્ણવવા માટે આપણે sine વિધેય x = B sin (omega t +alpha) પસંદ કરીએ, તો ઉપર્યુક્ત પ્રારંભિક શરતો સાથે કણનો કંપવિસ્તાર અને પ્રારંભિક કળા શું થશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions