5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વ્યાસ AB ના અંત્યબિંદુ A માંથી સ્પર્શક XAY દોરેલ છે. બિંદુ A થી 8 સેમી અંતરે આવેલ XY ને સમાંતર હોય તેવી જીવા CD ની લંબાઈ .... છે.
4 સેમી
5 સેમી
6 સેમી
8 સેમી
Step by step video & image solution for 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વ્યાસ AB ના અંત્યબિંદુ A માંથી સ્પર્શક XAY દોરેલ છે. બિંદુ A થી 8 સેમી અંતરે આવેલ XY ને સમાંતર હોય તેવી જીવા CD ની લંબાઈ .... છે. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Similar Questions
એક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionપરાવર્તનના નિયમો ...........ને લાગુ પડે છે.
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solution