25 સેમી x 16 સેમી x 10 સેમી પરિમાણની દરેક ઇટથી એક 24 મી લાંબી, 0.4 મી જાડી અને 6 મી ઊંચાઈની દીવાલ બનાવેલી છે. જો દીવાલના ઘનફળના 110 મા ભાગ સિમેન્ટ ભરેલો હોય, તો દીવાલ બનાવવા માટે કેટલી ઇંટોનો ઉપયોગ કરવો પડે ?
Step by step video & image solution for 25 સેમી x 16 સેમી x 10 સેમી પરિમાણની દરેક ઇટથી એક 24 મી લાંબી, 0.4 મી જાડી અને 6 મી ઊંચાઈની દીવાલ બનાવેલી છે. જો દીવાલના ઘનફળના 1/10 મા ભાગ સિમેન્ટ ભરેલો હોય, તો દીવાલ બનાવવા માટે કેટલી ઇંટોનો ઉપયોગ કરવો પડે ? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Similar Questions
એક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solution3.32 times 10^-27 kg Having a force H_2 Of air 10^23 Atoms 2 cm ^ 2 ક્ષેત્રફળવાળી દીવાલ પર 45 ના ખૂણે પ્રતિસેકન્ડ સ્થિતિસ્થાપક અથડામણ પામે છે. દીવાલ પર ઉદૂભવતું દબાણ શોધો.
View Solutionઇલેક્ટ્રોનનું દળ 9.1 xx 10^(-31)kgછે.જોતેનીગતિજઊર્જા3.0 xx 10^(-25) J હોય તો તરંગલંબાઈ ગણો .
View Solution