Doubtnut Promotions Sticky

એક શાળામાં A, B, C, D અને E એમ 5 વિભાગો છે. એક વર્ગમાં 23 વિદ્યાર્થીઓ છે વિભાગ Aમાં 4, વિભાગ B માં 8, વિભાગ C માં 5, વિભાગ D માં 2 અને બાકીના વિભાગ E માં છે. વર્ગ પ્રતિનિધિ તરીકે યાદચ્છિક રીતે એક વિદ્યાર્થીને પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો વિદ્યાર્થી A, B અને C માંથી ન હોય, તેની સંભાવના .... હોય.

A

423

B

623

C

823

D

1723

Video Solution
|
Answer

Step by step video & image solution for એક શાળામાં A, B, C, D અને E એમ 5 વિભાગો છે. એક વર્ગમાં 23 વિદ્યાર્થીઓ છે વિભાગ Aમાં 4, વિભાગ B માં 8, વિભાગ C માં 5, વિભાગ D માં 2 અને બાકીના વિભાગ E માં છે. વર્ગ પ્રતિનિધિ તરીકે યાદચ્છિક રીતે એક વિદ્યાર્થીને પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો વિદ્યાર્થી A, B અને C માંથી ન હોય, તેની સંભાવના .... હોય. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Similar Questions