કોઈ પણ જળવિદ્યુતમથકમાં પાણીને વધુ ઊંચાઈથી પડવા દેવામાં આવે, તો વધુ વિદ્યુતઊર્જા ઉત્પન્ન થાય છે કારણ કે..

A

તે પાણીનું તાપમાન વધી જાય છે.

B

મોટી માત્રામાં સ્થિતિ ઊર્જાનું ગતિઊર્જામાં રૂપાંતર થાય છે જે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવા જરૂરી છે.

C

ઊંચાઈ વધવાથી પાણીમાં વિદ્યુતઊર્જા વધે છે.

D

પાણીના અણુઓ વધુ માત્રામાં આયનો ઉત્પન્ન કરે છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for કોઈ પણ જળવિદ્યુતમથકમાં પાણીને વધુ ઊંચાઈથી પડવા દેવામાં આવે, તો વધુ વિદ્યુતઊર્જા ઉત્પન્ન થાય છે કારણ કે.. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions