Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter વિધુત (Electricity) of Class 10 book with complete answers and questions

Class 10PHYSICS
Chapterવિધુત (Electricity)
NCERT GUJARATIExample
Number Of Questions20
Academic Year2023-24
  1. 12 V વિધુતસ્થિતિમાનનો તફાવત ધરાવતાં બે બિંદુઓ વચ્ચે 2 C વિધુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ?


    01:00
    View Solution
  2. જો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ `1200 Omega` હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?


    01:01
    View Solution
  3. વિઘુતહીટરની કૉઈલનો અવરોધ `100 Omega` છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?


    01:19
    View Solution
  4. એક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?


    02:46
    View Solution
  5. ધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો `20^(circ)` તાપમાને અવરોધ `26 Omega` છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.


    04:38
    View Solution
  6. આપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ `4 Omega` છે, તો આ જ દ્રવ્યના `1/2` લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?


    02:31
    View Solution
  7. આકૃતિ 12.10માં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો `R_(1)`, `R_(2)`, `R_(3)`નાં મૂલ્યો અનુક્રમે `5 Omega`, `10 Omega` અને `30 Omega `છે. તેમને 12 Vની બેટરી સાથે જોડેલ છે: પરિપથનો કુલ અવરોધ ગણો.


    01:58
    View Solution
  8. એક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?


    02:48
    View Solution
  9. `4 Omega`ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.


    02:04
    View Solution
  10. એક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?


    00:41
    View Solution
  11. 400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?


    04:19
    View Solution
  12. 12 V વિધુતસ્થિતિમાનનો તફાવત ધરાવતાં બે બિંદુઓ વચ્ચે 2 C વિધુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ?


    01:00
    View Solution
  13. જો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ `1200 Omega` હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?


    01:01
    View Solution
  14. વિઘુતહીટરની કૉઈલનો અવરોધ `100 Omega` છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?


    01:19
    View Solution
  15. એક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?


    02:46
    View Solution
  16. ધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો `20^(circ)` તાપમાને અવરોધ `26 Omega` છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.


    04:38
    View Solution
  17. આપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ `4 Omega` છે, તો આ જ દ્રવ્યના `1/2` લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?


    02:31
    View Solution
  18. `4 Omega`ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.


    02:04
    View Solution
  19. એક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?


    00:41
    View Solution
  20. 400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?


    04:19
    View Solution

Example questions and complete solutions for chapter વિધુત (Electricity) of NCERT Physics(Gujarati) of Class 10

All Exercises from NCERT GUJARATI Class 10 PHYSICS વિધુત (Electricity)