Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter વિધુત (Electricity) of Class 10 book with complete answers and questions

Class 10PHYSICS
Chapterવિધુત (Electricity)
NCERT GUJARATIExercise
Number Of Questions68
Academic Year2023-24
  1. વાહકના બે છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો.


    02:25
    View Solution
  2. બે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?


    03:03
    View Solution
  3. 6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?


    01:09
    View Solution
  4. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?


    02:50
    View Solution
  5. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?


    03:12
    View Solution
  6. ધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?


    02:18
    View Solution
  7. શા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?


    02:52
    View Solution
  8. નીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : લોખંડ (Fe) તથા પારો (Hg)માંથી ક્યું વધારે સારું વાહક છે ?


    01:44
    View Solution
  9. નીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?


    01:40
    View Solution
  10. એવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક `5 Omega`નો અવરોધ, એક `8 Omega`નો અવરોધ તથા `12 Omega`નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.


    01:56
    View Solution
  11. પ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા `12 Omega`ના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?


    03:51
    View Solution
  12. જયારે : `1 Omega` તથા `10^(6) Omega` અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.


    01:53
    View Solution
  13. જયારે: `1 Omega`, `10^(3)` અને `10^(6)` અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.


    02:28
    View Solution
  14. `100 Omega`નો વિધુતબલ્બ, `50 Omega` અવરોધવાળું ટોસ્ટર અને `500 Omega` અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?


    03:05
    View Solution
  15. વિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?


    04:57
    View Solution
  16. `2 Omega`, `3 Omega` અને `6 Omega`ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ : `4 Omega`


    02:20
    View Solution
  17. `2 Omega`, `3 Omega` અને `6 Omega`ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ : `1 Omega` મળે.


    01:07
    View Solution
  18. `4 Omega`, `8 Omega`, `12 Omega` અને `24 Omega` અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: મહત્તમ અવરોધ મળે ?


    00:44
    View Solution
  19. `4 Omega`, `8 Omega`, `12 Omega` અને `24 Omega` અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: ન્ય્નતમ અવરોધ મળે ?


    01:35
    View Solution
  20. શા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?


    02:58
    View Solution
  21. 50 Vનાં વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96000 કુલંબ વિધુતભાર એકથી બીજે સ્થાને ખસેડતાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો.


    01:45
    View Solution
  22. `20 Omega` અવરોધ ધરાવતી વિઘુત ઇસ્ત્રી 5 A વિધુતપ્રવાહ ખેંચે છે. 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો,


    01:44
    View Solution
  23. વિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?


    01:32
    View Solution
  24. એક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.


    02:33
    View Solution
  25. R અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો `R/R'` ગુણોત્તર ...... છે.


    04:28
    View Solution
  26. નીચેનામાંથી કયું પદ પરેપથમાં વિદ્યુતપાવર દર્શાવતું નથી ?


    02:14
    View Solution
  27. એક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.


    03:25
    View Solution
  28. એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.


    04:37
    View Solution
  29. પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશો ?


    01:40
    View Solution
  30. એક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા `1.6xx10^(-8) Omega) m` છે, તો `10 Omega`નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?


    05:27
    View Solution
  31. જ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.


    01:00
    View Solution
  32. 9 V ની બેટરીને અવરોધો `0.2 Omega`, `0.3 Omega`, 0.4 Omega`, `0.5 Omega` અને `12 Omega` સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો `12 Omega`ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?


    01:51
    View Solution
  33. `176 Omega` કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ કે જેથી 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ વહે ?


    02:00
    View Solution
  34. `6 Omega`ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: `9 Omega`


    02:47
    View Solution
  35. `6 Omega`ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: `4 Omega` થાય.


    01:30
    View Solution
  36. 220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?


    05:02
    View Solution
  37. ઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ `24 Omega` છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?


    03:28
    View Solution
  38. નીચે આપેલાં પરિપથોમાં `2 Omega`ના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 Vની બેટરી સાથે `1 Omega` અને `2 Omega`ના અવરોધો શ્રેણીમાં


    03:00
    View Solution
  39. નીચે આપેલાં પરિપથોમાં `2 Omega`ના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 4 Vની બેટરી સાથે `12 Omega` અને `2 Omega`ના અવરોધો સમાંતરમાં.


    01:41
    View Solution
  40. વાહકના બે છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો.


    02:25
    View Solution
  41. બે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?


    03:03
    View Solution
  42. 6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?


    01:09
    View Solution
  43. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?


    02:50
    View Solution
  44. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?


    03:12
    View Solution
  45. ધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?


    02:18
    View Solution
  46. શા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?


    02:52
    View Solution
  47. નીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : લોખંડ (Fe) તથા પારો (Hg)માંથી ક્યું વધારે સારું વાહક છે ?


    01:44
    View Solution
  48. એવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક `5 Omega`નો અવરોધ, એક `8 Omega`નો અવરોધ તથા `12 Omega`નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.


    01:56
    View Solution
  49. પ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા `12 Omega`ના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?


    03:51
    View Solution
  50. જયારે : `1 Omega` તથા `10^(6) Omega` અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.


    01:53
    View Solution
  51. જયારે: `1 Omega`, `10^(3)` અને `10^(6)` અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.


    02:28
    View Solution
  52. `100 Omega`નો વિધુતબલ્બ, `50 Omega` અવરોધવાળું ટોસ્ટર અને `500 Omega` અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?


    03:05
    View Solution
  53. વિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?


    04:57
    View Solution
  54. `2 Omega`, `3 Omega` અને `6 Omega`ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ : `4 Omega`


    02:20
    View Solution
  55. `2 Omega`, `3 Omega` અને `6 Omega`ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ : `1 Omega` મળે.


    01:07
    View Solution
  56. `4 Omega`, `8 Omega`, `12 Omega` અને `24 Omega` અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: મહત્તમ અવરોધ મળે ?


    00:44
    View Solution
  57. `4 Omega`, `8 Omega`, `12 Omega` અને `24 Omega` અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: ન્ય્નતમ અવરોધ મળે ?


    01:35
    View Solution
  58. શા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?


    02:58
    View Solution
  59. `20 Omega` અવરોધ ધરાવતી વિઘુત ઇસ્ત્રી 5 A વિધુતપ્રવાહ ખેંચે છે. 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો,


    01:44
    View Solution
  60. પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશો ?


    01:40
    View Solution
  61. એક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા `1.6xx10^(-8) Omega) m` છે, તો `10 Omega`નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?


    05:27
    View Solution
  62. જ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.


    01:00
    View Solution
  63. 9 V ની બેટરીને અવરોધો `0.2 Omega`, `0.3 Omega`, 0.4 Omega`, `0.5 Omega` અને `12 Omega` સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો `12 Omega`ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?


    01:51
    View Solution
  64. `176 Omega` કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ કે જેથી 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ વહે ?


    02:00
    View Solution
  65. `6 Omega`ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: `4 Omega` થાય.


    01:30
    View Solution
  66. 220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?


    05:02
    View Solution
  67. ઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ `24 Omega` છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?


    03:28
    View Solution
  68. નીચે આપેલાં પરિપથોમાં `2 Omega`ના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 4 Vની બેટરી સાથે `12 Omega` અને `2 Omega`ના અવરોધો સમાંતરમાં.


    01:41
    View Solution

Exercise questions and complete solutions for chapter વિધુત (Electricity) of NCERT Physics(Gujarati) of Class 10

All Exercises from NCERT GUJARATI Class 10 PHYSICS વિધુત (Electricity)