Class 11 | CHEMISTRY |
Chapter | ઉષ્માગતિશાસ્્ર |
NCERT | Example |
Number Of Questions | 18 |
Academic Year | 2023-24 |
પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર દર્શાવો, જ્યારે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી પણ પ્રણાલી પર કાર્ય (w) થયેલ છે. પ્રણાલીની દીવાલ કેવા પ્રકારની હશે ?
પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર દર્શાવો, જ્યારે પ્રણાલી પર કાર્ય થયેલ નથી પણ ઉપ્માનો જથ્થો q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે. પ્રણાલીની દીવાલો કેવા પ્રકારની હશે ?
પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર દર્શાવો, જ્યારે પ્રણાલી વડે કાર્ય (w) થયેલ છે અને ઉષ્મા (q) પ્રણાલીને આપવામાં આવેલ છે. આ કેવા પ્રકારની પ્રણાલી હશે ?
બે લિટર આદર્શ વાયુ 1.0 વાતાવરણ દબાણે શૃન્યાવકાશમાં સમતાપી રીતે જવાં સુધી કદ 10 લિટર થાય ત્યાં સુધી વિસ્તરં છે. કેટલી ઉષ્મા શોષાઈ હશે ? અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે ?
ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લઈને ગણતરી કરો. જો અચળ બાહ્ય દબાણ 1 atm હોય.
પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. 1 mol પાણીનો 1 bar દબાણ અને `100^circ C` તાપમાને મોલર એન્યાલ્પી ફેરફાર `41 kJ mol^(-1)` છે. જ્યારે, 1mol પાણીને 1 bar દબાણે `100^circ C` તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે ત્યારે, આંતરિક ઊર્જા ફેરફાર ગણો.
1 g ગ્રેફાઇટને 298 K તાપમાને અને 1 વાતાવરણ દબાણે નીચેની પ્રક્રિયા પ્રમાણે બૉમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવ્યો. `C (ગ્રેફાઇટ) +(O_2) (g) rarr (CO_2(g))` પ્રક્રિયા દરિમયાન તાપમાન 298 Kથી વધી 299 K થાય છે. બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા જો `20.7 kJ/K` હોય તો 298 K તાપમાન અને 1 atm દબાણે ઉપરની પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થશે ?
એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મ(film)થી ઢંકાયેલ છે જેનું વજન 18g છે. 298 K તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે ? 298K તાપમાને બાષ્પીભવનની આંતરિક ઊર્જા ગણો. પાણી માટે `triangle_vap H^(Theta)` `278K તાપમાને= 44.01 kJ mol^(-1)`
1 મોલ પાણી `100^circ C` તાપમાને અને 1 બાર દબાણે `0^circ` તાપમાને બરફમાં રૂપાંતર પામે છે તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ગણો, પાણીની બાપ્પને વાયુરૂપ બરફની ગલન એન્થાલ્પી `6.00 kJ mol^(-1)` છે અને પાણીની ઉષ્માક્ષમતા `4.2 J/g^circ C`
એક મોલ બેન્ઝિનનું દહન 298 K તાપમાન અને 1 atm દબાણે થાય છે. દહન પછી `CO_2(g)` અને `H_2O(l)` નીપજે છે અને `3267.0 kJ` ઉષ્મા મુક્ત થાય છે. બેન્ઝિનની પ્રમાશિત સર્જન એન્થાલ્પી `(triangle_r H^(Theta))` ગણો. `CO_2(g)` અને `H_2O(l)` ની સર્જન એન્યાલ્પી અનુક્રમે `-393.5 kJ mol^(-1)` અને `-285.8 kJ mol^(-1)` છે.
પ્રાકૂકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે/ઘટશે ? પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે છે.
પ્રાકૂકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે/ઘટશે ? સ્ફટિકમય ઘનનું તાપમાન 0 Kથી વધારી 115 K કરવામાં આવે છે.
પ્રાકૂકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે/ઘટશે ? `2 NaHCO_3(s) rarr Na_2CO_3(s) +CO_2(g) +H_2O(g)`
પ્રાકૂકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે/ઘટશે ? `H_2(g) rarr 2H(g)`
આયર્નના ઓક્સિડેશન માટે, `4Fe(s) +3O_2(g) rarr 2Fe_2O_3(s)` એન્ટ્રોપી ફેરફાર `-549.4 JK^(1) mol^(-1)` `298 K` તાપમાને છે. આ પ્રક્રિયા એન્ટ્રોપી ફરફાર ઋણ હોવા છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે ? (આ પ્રક્રિયા માટે `triangle_r H^(Theta) = -1648 xx 10^(3) kJ mol^(-1)` છે.)
`298 K` તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન `3/2 O_2(g) rarr O_3(g)` માટે `triangleG^(Theta)` ગણો. આ પરિવર્તન માટે `K_p =2.47 xx10^(-29)` છે.
નીચેની પ્રક્રિયા માટે 298 K તાપમાને સંતુલન અચબાંકનું મૂલ્ય શોધો. `2NH_3(g) +CO_2(g) rightarrow leftarrow NH_2CONH_2(aq) +H_2O(l)` આપેલ તાપમાને પ્રમાણિત ગીબ્સ ઊર્જા ફેરફાર `trianglerG^(Theta) =-13.6kJ mol^(-1)` છે.
`60^circ C` તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50 % વિઘટિત થયેલો છે. આ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર ગણો.
Example questions and complete solutions for chapter ઉષ્માગતિશાસ્્ર of NCERT Chemistry(Gujarati) of Class 11