Complete Solutions to Exercise of chapter ઉષ્માગતિશાસ્્ર of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapterઉષ્માગતિશાસ્્ર
NCERTExercise
Number Of Questions22
Academic Year2023-24
  1. સાચો ઉત્તર પસંદ કરો. ઉષ્માગતીય અવસ્થા વિધેય ............ રાશિ છે.


    View Solution
  2. સમોષ્મી પરિસ્થિતી હેઠળ થનાર પ્રક્રમને માટે સાચી શરત છે :


    View Solution
  3. બધાજ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં હોય છે.


    View Solution
  4. મિથેનના દહનનું `triangle U^(0)` નું મૂલ્ય `– X kJ mol^(-1)` છે. `triangle H^(0)` નું મૂલ્ય શું હશે?


    View Solution
  5. 298 K તાપમાને મિથેન , ગ્રેફાઇટ અને ડાયહાઈડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે `-890.3 kJ mol^(-1)`, `-393.5 kJ mol^(-1)` અને `-285.8 kJ mol^(-1)` છે. `CH_4` ની સર્જન એન્થાલ્પી કેટલી હશે?


    View Solution
  6. પ્રક્રિયા `A + B rarr C + D + q` નો એન્ટ્રોપી ફેરફાર ધન જણાયો છે. પ્રક્રિયા,


    View Solution
  7. એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 J ઉષ્મા શોષાયેલ ચ્હે અને 394 J કાર્ય પ્રણાલી દ્વારા થયું છે. પ્રક્રમ ની આંતરિક ઊર્જાનો તફાવત શું હશે?


    View Solution
  8. સાયનેમાઈડ ની ડાયઑક્સીજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવી અને `triangle U` નું મૂલ્ય `-742.7 kj mol^(-1)` 298 K તાપમાને મળેલ છે. પ્રક્રિયા માટે 298 K તાપમાને એન્થાલ્પી ફેરફાર ગણો. `NH_2CN(g) + 3/2 O_2(g) rarr N_2(g) + CO_2(g) + H_2O(l)`


    View Solution
  9. 60.0 g એલ્યુમિનિયમ નું તાપમાન `35^circC` થી `55^circC` સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના kJની સંખ્યા ગણો. Al ની મોલર ઉષ્માધારીત `24 j mol^(-1) K^(-1)` છે.


    View Solution
  10. 1.0 mol પાણીને `10.0^circC થી -10.0^circC` તાપમાને ઠારવામાં આવે તો થતો એન્થાલ્પી ફેરફાર ગણો. `0^circC` તાપમાને `triangle_fus H =6.03 kJ mol^(-1)` .`C_p [H_2O(l)] = 75.3 mol^(-1)K` `C_p [H_2O(S)] = 36.8 mol^(-1) K`


    View Solution
  11. કાર્બનના `CO_2` માં દહનની એન્થાલ્પી `-393.5 kJ mol^(-1)` છે. કાર્બન અને ડાયઑક્સીજનમાંથી `35.2 g CO_2` બનાવવામાં મુક્ત થતી ઉષ્મા ગણો.


    View Solution
  12. CO(g) ,`CO_2 (g)` , `N_2O(g)` અને `N_2O_4(g)` ની સર્જન એન્થાલ્પી અનુક્રમે -110 , -393 ,81 અને `9.7 kj mol^(-1)` છે. પ્રક્રિયા `N_2O_4(g) + 3CO(g) - N_2O(g) + 3CO_2(g)` ની `triangle_rH` નું મૂલ્ય શોધો.


    View Solution
  13. `N_2(g) + 3H_2(g) - 2NH_3(g)`, `triangle_r H^0 = -92.4 kJ mol^(-1)` આપેલ છે. `NH_3` વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા કેટલી હશે ?


    View Solution
  14. નીચેની માહિતી પરથી `CH_3OH(l)` ની પ્રમાણિત સર્જન ઉષ્મા ગણો : `CH_3OH (l)` + `3/2 O_2(g) - CO_2(g) + 2H_2O(l)`, `triangle_r H^0 = -726 kJ mol^(-1)` C (ગ્રેફાઇટ) + O_2(g) - CO_2(g)` , `H^0 = -393 kJ mol^(-1)` `H_2(g) +1/2O_2(g) rarr H_2O(l)`, `triangle_f H^0 =-286kJ mol^(-1)`


    View Solution
  15. `C Cl_4 (g) rarr C(g) + 4 Cl(g)` પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો અને માં `CCl_4 (g) C - Cl` બંધની બંધન એન્થાલ્પી ગણો. `triangle _vup H^0 (CCl4) = 30.5 kJ mol^(-1)` `triangle_f H^0 (CCl_4) = -135.5 kJ mol^(-1)` `triangle_a H^0 (C) =715.0 kJ mol^(-1)` જ્યાં ,`triangle_a H^0` પરમાણ્વીય(atomisation) એન્થાલ્પી છે. `triangle_a H^0 (Cl_2) =242 kJ mol^(-1)`


    View Solution
  16. નિરાળી પ્રણાલી માટે `triangle U = 0` છે, તો `triangle S` = ?


    View Solution
  17. `2A + B rarr C` પ્રક્રિયા માટે 298 K તાપમાને `triangle H = 400 kJ mol^(-1)` અને `S = 0.2 kJ K^(-1)mol^(-1)` પ્રક્રિયા માટે `triangleH` અને `triangleS` ગણો.અને પ્રકકથાન કરો કે પ્રક્રિયા ક્યાં તાપમાને સ્વયંસ્ફુરિત થશે કે નહિ?


    View Solution
  18. `2 Cl(g) rarr Cl_2(g)` પ્રક્રિયા માટે `triangleH` અને `triangleS ની સંજ્ઞાઑ શું હશે?


    View Solution
  19. `2 A(g) + B(g) rarr 2D(g)` પ્રક્રિયા માટે, `triangleU^0 = -10.5 kJ` અને `triangleS^0 = -44.1JK^(-1)` પ્રક્રિયા માટે `triangleG^0` ગણો અને પ્રાકકથન કરો કે પ્રક્રિયા સ્વંયસ્ફુરિત રીતે થઈ શકશે ?


    View Solution
  20. એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 10 છે, `triangleG^Theta`નું મૂલ્ય કેટલું હશે ? `R = 8.314 jK^(-1) mol^(-1)` T = 300 K.


    View Solution
  21. NO(g) માટે ઉષ્માગતીય સ્થાયિતા પર ટીકા કરો :`1/2N_2(g) +1/2 O_2(g) rarr NO(g)`, `triangle_r H^Theta = 90 kJ mol^(-1)` `NO(g) +1/2 O_2(g) rarr NO(g)`, `triangle_r H^Theta = -74 kj mol^(-1)` આપેલ છે.


    View Solution
  22. પ્રમાણિત પરિસ્થિતીમાં `1 mol H_2O(l)` બને ત્યારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર ગણો. `triangle_f H^Theta= -286 kJ mol^(-1)`


    View Solution

Exercise questions and complete solutions for chapter ઉષ્માગતિશાસ્્ર of NCERT Chemistry(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 CHEMISTRY ઉષ્માગતિશાસ્્ર